ચોરાસી: મોગલીસરા ખાતે આમ આદમી પાર્ટીના જનહિતના સવાલો જવાબ નહીં મળતા આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી હતી.
Chorasi, Surat | Sep 3, 2025
*સુરતના ’ડરપોક’ મેયરે વિપક્ષ આમ આદમી પાર્ટીના જનહિતના સવાલના જવાબો તો ન આપ્યા, ઊલટું પોલીસ બોલાવી અટકાયત કરાવી.વિપક્ષ...