ડુમસ રોડ પર આવેલા સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ ખાતે હોલીવુડના જમાવડો જોવા મળ્યો, કરીના કપૂર અને સેફ અલી ખાન સુરત ખાતે પહોંચ્યા, સુરતના લાલભાઈ સ્ટેડિયમ ખાતે આવેલ ISPL મેચમાં પોતાની ટિમ કોલકાતા ટાઈગરને સપોર્ટ કરવા માટે પહોંચ્યા, સુરત એરપોર્ટ પર મોટી સંખ્યામાં ફેન્સ લોકો પણ જોવા મળ્યા