કામરેજ: વલથાણ નજીક બનેલ અપહરણ ની ઘટનાને લઈને સુરત જિલ્લા પોલીસ વડાએ આપી પ્રતિક્રિયા
Kamrej, Surat | Oct 5, 2025 કામરેજ ના વલથાણ નજીક કાર લઈને આવેલા અજાણ્યા ઈસમોએ વેપારી ની કારને ટક્કર મારી,વેપારીએ અપહરણ કર્તાઓથી બચવા કાર પૂર ઝડપે ચલાવી,જોકે અપહરણ કર્તાઓએ પીછો કરી વેપારી ને પકડ્યો,વેપારીને પોતાની કારમાં બેસાડી અપહરણ કર્તાઓ અવાવરુ જગ્યાએ લઈ ગયા,વેપારી પાસેથી 50 લાખ રૂપિયાની ખંડણી માંગી,વેપારી એ પોતાના મિત્ર ને અપહરણ કર્તાઓને રુપિયા આપવા જણાવ્યું,જોકે પોલીસે પ્લાન નિષ્ફળ બનાવ્યો હતો.