ગઢડા: મેઘવડિયા ગામે પ્રેમ લગ્નની દાઝ રાખી માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપતા બે સામે નોંધાઈ ફરિયાદ
Gadhada, Botad | Aug 18, 2025
ગઢડા તાલુકાના મેઘવડીયા ગામે દોઢ વર્ષ પૂર્વે થયેલ પ્રેમ લગ્નની દાઝ રાખી મહિલાને જેમ ફાવે તેમ ગાળો આપી તેમજ લાકડી વડે માર...