કાલાવાડ: હાઇવે પર બાઈક લઈને જતા બે વ્યક્તિને ટેન્કર ચાલકે અડફેટે લેતા અકસ્માત સર્જાયો, ટેન્કર ચાલક સામે પોલીસ ફરિયાદ નોંધાઈ
Kalavad, Jamnagar | Jul 26, 2025
જામનગર કાલાવડ હાઈવે પર મતવા ગામના બે યુવકો બાઇક લઈને જઈ રહ્યા હતા, દરમિયાન ટેન્કર ચાલકે બેફિકરાયથી ચલાવી બાઈકને અડફેટે...