દાંતીવાડા: દાંતીવાડા ડેમ ભરાઈ જતા ડેમનું પાણી છોડવા માટે ખેડૂતો કલેકટરને રજૂઆત કરી..
આજરોજ પાંચ કલાક આસપાસ બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો કલેકટરને કરી રજૂઆત કે દાંતીવાડા ડેમ ભરાઈ ગયો છે તો દાંતીવાડા ડેમનું પાણી છોડવામાં આવે તો ખેડૂતો ખેતી કરી શકે તેને લઈને આજરોજ બનાસકાંઠા જિલ્લાના ખેડૂત આગેવાનો પાલનપુર કલેકટર કચેરી ખાતે કલેકટરને રજૂઆત કરી દાંતીવાડા ડેમને લઈને..