મુળી: મહાદેવગઢ ગામે પોતાના જન્મ દિવસની અનોખી ઉજવણી કરી અન્ય લોકોને પ્રેરણાનું કરી હાથ ધર્યું.
મૂળી તાલુકાના મહાદેવગઢ ગામના બજરંગભાઈ રાજેશભાઈ રામાનુજ દ્વારા પોતાના જન્મ દિવસ નિમિતે ખોટો ખર્ચ કરી રૂપિયા વેડફવાને બદલે ગામની સ્કૂલ ખાતે અભ્યાસ કરતા વિધાર્થીઓને લાંચ બોક્ષ અને શિક્ષણ કીટનું વિતરણ કરાયું હતું. પોતાના જન્મ દિવસ નિમિતે ખર્ચનો સદુપયોગ કરી અન્ય લોકોને પ્રેરણારૂપી કાર્ય હાથ ધર્યું હતું