જૂનાગઢ: ગિરનાર પરિક્રમાને લઈ મોટો સમાચાર,વરસાદને કારણે ગિરનાર પરિક્રમા સ્થગિત કરાઈ,વહીવટી તંત્ર અને સાધુ સંતો દ્વારા નિર્ણય
જુનાગઢ ગિરનાર પરિક્રમાને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે.વરસાદને કારણે ગિરનાર પરિક્રમા સ્થગિત કરવામાં આવી છે.સાધુ સંતો સાથે પ્રતિકાત્મક પરિક્રમા થશે.વરસાદને કારણે પરિક્રમા સ્થગિત કરાઈ છે.વહીવટી તંત્ર અને સાધુ સંતો દ્વારા નિર્ણય લેવાયો છે. સાંસદ અને ધારાસભ્ય પણ હાજર રહ્યા હતા.પરિક્રમા રૂટ ખરાબ હોવાથી શ્રદ્ધાળુ ને મુશ્કેલી પડે શકે છે.