ઊંઝા શહેર સહિત આસપાસના પંથકમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે છૂટા છવાયા ઝાપટા બાદ ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે હવામાન વિભાગની આગાહીને પગલે ઊંઝા પંથકમાં આ વરસાદી માહોલ સર્જાયો છે.
ઊંઝા: ઊંઝા સહિત સમગ્ર પંથકમાં છૂટા છવાયા ઝાપટા થી ઠંડક પ્રસરી, ખેડૂતોને નુકસાન ની વિધિ - Unjha News