ગોધરા: ગેની પ્લૉટ વિસ્તારમાં ગૌવંશ કતલની તૈયારી વખતે જ ગૌરક્ષક સ્ક્વોડ પોલીસની રેઇડ, એક આરોપી ઝડપાયો, મુખ્ય આરોપી ફરાર
ગોધરાના ગેની પ્લોટ વિસ્તારમાં ઉમર મસ્જિદ પાસે ગૌરક્ષક સ્ક્વોડ અને બી ડિવિઝન પોલીસે ગૌવંશ કતલની તૈયારી અંગે બાતમીના આધારે રેઇડ કરી હતી. સમયસર કાર્યવાહીથી એક બળદને જીવતો બચાવી પરવડી પાંજરાપોળ મોકલાયો, પોલીસે ઇર્શાદ યુસુફ મીઠાની ધરપકડ કરી છે, જ્યારે મુખ્ય આરોપી મહેફુઝ ઉર્ફે મુન્નો હુસેન બદામ ફરાર થયો, સ્થળ પરથી કતલના સાધનો, સ્વિફ્ટ કાર, બાઈક, મોબાઈલ અને ઇલેક્ટ્રોનિક વજનકાંટો સહિત રૂ.1.56 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો. બંને સામે ગુજરાત પશુ સંરક્ષણ અધિનિ