ખેડબ્રહ્મા: તાલુકાના સિગ્નલકંપા ખાતે નાના ના ઘરે આવેલ બાળકીનું ટ્રેક્ટરની ટક્કરે મોત નીપજ્યું..!
Khedbrahma, Sabar Kantha | Jul 30, 2025
વડાલી તાલુકાના કુબાધરોલ કંપાના કૃણાલભાઈ ની 6 વર્ષીય દીકરી ખેડબ્રહ્મા તાલુકાના સિગ્નલકંપા ખાતે પોતાના નાના ના ઘરે આવેલી...