ચોટીલા: ચોટીલા ધોળા દિવસે ચોરી થઈ: વૃદ્ધાને કેમિકલ સુઘાંડી સોનાની 4બંગડીની ચોરી, 2 શખસ CCTVમાં કેદ પોલીસ તપાસ હાથ ધરી
Chotila, Surendranagar | Sep 2, 2025
ચોટીલા શહેરમાં જૈન વૃદ્ધાના ઘરમાં ચોમાસાની ઋતુમાં માખી મચ્છરના ઉપદ્રવ હોવાથી જંતુનાશક દવા છંટકાવ કરવાનું બહાનુ કાઢી...