સાણંદ તાલુકમાંથી વધુ એક વખત પ્રતિબંધિત ચાઈના દોરીના જથ્થા સાથે 2 શખ્સો પકડ્યા છે, ગ્રામ્ય એસઓજી ટીમે ફાંગડીના અને મોરૈયામાંથી કુલ 1300 પ્રતિબંધિત ચાઈના દોરી સાથે 2 પકડી રૂ.6.50 લાખનો મુદ્દામાલ જપ્ત કરી સાણંદ પોલીસમાં ગુનો નોંધાયો છે....
સાણંદ: ફાંગડી- મોરૈયામાંથી ચાઈના દોરીના કુલ 1300 રીલ સાથે 2 ઝબ્બે, 6.50 લાખનો મુદ્દામાલ જપ્ત - Sanand News