વડોદરા: ભાજપના અગ્રણીની ચાદર ઓઢી લોકોથી બચતા ભાગ્યાની ઘટનાની કોપી,સાધી ગામે યુવકે કર્યો ધાબળા ડાન્સ,લોકોએ આનંદ માણ્યો
Vadodara, Vadodara | Aug 18, 2025
વડોદરા : પાદરા તાલુકાના સાધી ગામે નીકળેલી ગણેશજીની આગમન યાત્રામાં એક યુવકે ધાબળો ઓઢી ડાન્સ કરતા આકર્ષણનું કેન્દ્ર બન્યો...