ગાંધીધામ: આદિપુરમાં સાતવાળી વિસ્તારમાં ગણેશ ગ્રુપના “બાપ્પા”ને “અગલે બરસ તું જલ્દી આના'ના નારા સાથે અપાઇ વિદાય
Gandhidham, Kutch | Aug 31, 2025
સીબીએક્સ સાત વાળી ગણેશ ગ્રુપ દ્વારા આજરોજ પાંચમા દિવસે ગણપતિની મૂર્તિનું વિસર્જન કરવામાં આવ્યું હતું. આ પાંચ દિવસ...