ઇચ્છાપોર પોલીસે સાયબર ક્રાઇમ અંગેના ગુનામાં સંડોવાયેલા આરોપી બરુનવાલ ગેઈનો ની ધરપકડ કરી.આરોપીઓએ ફરિયાદીના મોબાઇલ પર પંજાબ નેશનલ બેંકના સિમ્બોલ વાળી પ્રોફાઈલ પરથી એપીકે ફાઇલ મોકલી હતી. ફાઇલમાં કેટલીક વિગતો ભરવા જણાવ્યું હતું. જે ફાઈલ ઓપન કરતા ની સાથે ફરિયાદી નો મોબાઇલ હેક થઈ ગયો હતો. જેબા ટુકડે ટુકડે 4.76 લાખની મત્તા ઓનલાઇન બેંકમાંથી ટ્રાન્સફર થઈ ગઈ હતીછેતરપિંડીનો ભોગ બનેલા ફરિયાદીએ સાયબર ક્રાઇમ સેલમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ એકની ધરપકડ કરી.