રાધનપુર: ભગવતી સ્કૂલમાં સફાઈ કર્મચારીએ પુર શિક્ષિકા સહિત પાંચ લોકો સામે જાતિ વિષયક અપમાનની ફરિયાદ નોંધાવી
Radhanpur, Patan | Sep 6, 2025
પાટણની ભગવતી ઇન્ટરનેશનલ પબ્લિક સ્કૂલમાં સફાઈ કર્મચારી સાથે જાતિ વિષયક અપમાન અને તોડફોડનો કિસ્સો સામે આવવા પામ્યો...