બોટાદમાં નશાની હાલતમાં રહેલ પોતાના પતિને ઢોર મારમારી હત્યા કરનાર પુત્ર વિરુદ્ધ માતાએ નોંધાવી ફરિયાદ
Botad City, Botad | Sep 3, 2025
બોટાદમાં 31 ઓગસ્ટના સવારે મૃતક ભરતભાઈ ગોહિલે નશા ની હાલતમાં ઘરે ધમાલ કરી તેની પત્નીનું ગળું દબાવેલ, પુત્ર રાકેશ જોઈ જતા...