રાજકોટ પૂર્વ: રાજકોટમાં સગીર પર છરી વડે હુમલાના મામલે ગાંધીગ્રામ પોલીસે પાંચ આરોપીઓની ધરપકડ કરી ઘટનાનું રીકન્ટ્રકશન કરાવ્યું
Rajkot East, Rajkot | Sep 2, 2025
રાજકોટ: બે દિવસ પહેલા રાજકોટમાં સગીર પર છરી વડે હુમલાનો મામલો.ગાંધીગ્રામ પોલીસે ચાર સગીર સહિત પાંચ આરોપીઓની કરી...