ધોળકા: ધોળકા નગરપાલિકા દ્વારા કલિકુંડ વિસ્તારમાંથી દબાણ દૂર કરાયું
આજરોજ તા. 20/11/2025, ગુરૂવારે બપોરે એક વાગે ધોળકા નગરપાલિકાની દબાણ ખાતાની ટીમ દ્વારા ધોળકા ખાતે કલિકુંડ વિસ્તારમાં અયોધ્યા - સિદ્ધનાથ સોસાયટી તરફ જતી કેનાલ ઉપરના દબાણો દૂર કરવા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. દબાણ ખાતાની ટીમ દ્વારા પોલીસ બંદોબસ્ત હેઠલ પાંચ ઝૂંપડા દૂર કરાયા હતા.