સાયબર ફ્રોડથી સાવચેત રહેવા ખેડા જિલ્લાના શિક્ષણ અધિકારીનો જિલ્લાની તમામ શાળાઓને આજરોજ અનુરોધ..શાળાઓના શિક્ષક અને વાલીઓ ના વૉટ્સએપ ગ્રુપ હેક કરીને શાળા માંથી ફોન કરી ઓટીપી મેળવવા ની મોડસ ઓપરેન્ડી થી સીધા ખાતામાંથી નાણાં ઉપાડી લેવાનો કિસ્સો નડિયાદ માં પ્રકાશ માં આવ્યો છે જેની ફરિયાદ નડિયાદ ના પશ્ચિમ પોલીસ માં નોંધાઈ છે