હિંમતનગર: ભાજપનો કાર્યકર શહેરના માલીવાડ છાપરીયા વિસ્તારમાંથી દોઢ કિલો ગાંજાના જથ્થા સાથે ઝડપાયો
Himatnagar, Sabar Kantha | Jul 12, 2025
સાબરકાંઠા એસ.ઓ.જી પોલીસે બાતમીના આધારે ભાજપના કાર્યકર પાસેથી ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો છે આ અંગે 11:00 કલાકે પોલીસ...