ઝોન વન વિસ્તારમાં આવતા છ પોલીસ સ્ટેશન દ્વારા ઝડપી પાડેલ 1.46 કરોડમાં વિદેશી દારૂ પર શહેર પોલીસનું રોલર ફરી વળ્યું
Majura, Surat | Aug 26, 2025
સુરત પોલીસ દ્વારા ઝડપી પાડેલ 1.46 કરોડના દારૂનો નાશ કરાયો.ડીસીપી આલોક કુમારે જણાવ્યું કે,માત્ર એક વર્ષની અંદર છ પોલીસ...