મહુવા શહેરના હાર્દ સમાન ગણાતા ગાંધી બાગમાં આજે અસામાજિક પ્રવૃત્તિ સામે લોકોમાં ભારે રોષ જોવા મળ્યો છે. આજ રોજ તારીખ 15 જાન્યુઆરી 2026, ગુરુવારના સાંજના અંદાજે સાડા ચાર વાગ્યાના સમયે ગાંધી બાગમાં ઈંગ્લીશ દારૂની ખાલી બોટલો પડેલી હાલતમાં જોવા મળતા સ્થાનિક નાગરિકો ચોંકી ઉઠ્યા હતા. શહેરના બાળકો, વૃદ્ધો તેમજ પરિવારજન માટે ફરવા અને આરામ માટે ઉપયોગમાં લેવાતા આ ગાંધી