અમદાવાદ સાયબર ક્રાઇમે વધુ એક વૃદ્ધ મહિલાને ડિજિટલ એરેસ્ટમાંથી મુક્ત કરાવી મહિલાના 27 લાખ રૂપિયા બચાવ્યા છે. સાયબર ગઠિયાઓએ મહિલાને ATS અને NIAના અધિકારીની ઓળખ આપીને ભારતીય સેનાની ગુપ્ત માહિતી દુશ્મન દેશ સુધી પહોંચાડો છો તેમ કહી ડિજિટલ એરેસ્ટ કર્યા હતા. જે બાદ મહિલા પાસેથી તેમની તમામ બચત અને FD તોડાવી 27 લાખ રૂપિયા અન્ય ખાતામાં જમા કરાવવાનું કહ્યું....