કેશોદ: સરકાર દ્વારા અજાબ ગ્રામ પંચાયત ઉપર લગાડવામાં આવેલ સોલાર વહેલી તકે શરૂ કરવા ઉઠી માંગ
જુનાગઢ જિલ્લામાં જુદી જુદી ગ્રામ પંચાયતો ઉપર સોલાર ફીટ કરવામાં આવ્યું છે સરકાર દ્વારા લગાડવામાં આવેલ સોલાર અજબ ગ્રામ પંચાયત ઉપર ધૂળ ખાઈ રહ્યું છે ત્યારે હવેલી તકે આ સોલાર ચાલુ કરવામાં આવે તેવી માંગ અજાબ ગામના સરપંચ દ્વારા કરવામાં આવી છે