અડાજણ: સુરતઃઅમેરિકા દ્વારા ટેરિફ લાદવાની શક્યતા: ગુજરાતના હીરા ઉદ્યોગ પર સંકટ, ડાયમંડ વર્કર યુનિયનનો PMને પત્ર
Adajan, Surat | Aug 22, 2025
સુરત: ગુજરાતનો હીરા ઉદ્યોગ પહેલેથી જ મંદીના ભરડામાં છે અને હવે અમેરિકા દ્વારા હીરા અને જ્વેલરી પર ટેરિફ લાદવામાં આવે...