શહેરના છ ગૌભક્તો હરિદ્વાર થી ડાક કાવડયાત્રા લઈ પાલનપુર પહોંચતા સ્વાગત કરાયું, ગંગાજળથી શિવજીને અભિષેક કરાયો
Palanpur City, Banas Kantha | Jul 27, 2025
પાલનપુર શહેરના છ ગૌભક્તો હરિદ્વારથી ડાક કાવડયાત્રા લઈ આજે પાલનપુર પહોંચ્યા હતા ત્યારે સાધુ-સંતો અને ધર્મપ્રેમી જનતા...