જૂનાગઢ: જાંબુથાળાના માલધારીએ વન વિભાગના ત્રાસથી ઝેરી દવા ગટગટાવી, સારવાર દરમિયાન જુનાગઢ સિવિલ હોસ્પિટલમાં મોત
જુનાગઢમાં વન વિભાગના ત્રાસથી આધેડનો આપઘાત ઝેરી દવા પી લેતા સારવાર દરમિયાન મોત વિસાવદરના જાંબુથાળા સેટલમેન્ટ ગામની ઘટના ગત તા. 9 રોજ પીધી હતી દવા વિસાવદર ACF કચેરીમાં જ પીધી હતી દવા સલીમભાઈ બ્લોચ નામના આધેડનું મોત