દિયોદર: દિયોદર ન્યાય સંકુલમાં મિડીએશન સેન્ટર ખુલ્લું મુકાયું
આજરોજ પાંચ કલાક સુપ્રીમ કોર્ટ દ્વારા ગુજરાત નામદાર હાઇકોર્ટ ના સીધા માર્ગદર્શન હેઠળ સમગ્ર ગુજરાતમાં 72 જેટલા સેન્ટર પર મિડીએશન સેન્ટર નું શુભારંભ કરવામાં આવેલ છે જેમાં દિયોદર,થરાદ,ડીસા માં પણ મીડીએશન સેન્ટર ને મંજૂરી મળતાં દિયોદર ખાતે ન્યાય સંકુલમાં નવીન તાલુકા કાનૂની સમિતિ દિયોદર દ્વારા આજ રોજ દિયોદર એડિશનલ સેશન્સ જજ આર ડી પાંડે તેમજ સિવિલ જજ આર બી બારોટ ,ફેમિલી કોર્ટે જજ દવે સાહેબ ની ઉપસ્થિતિમાં મિડીએશન સેન્ટર નું શુભારંભ કરવામાં આવ્યું હતું જ