મેંદરડા: મેંદરડાની ગાયત્રી વિદ્યા મંદિર ખાતે રાષ્ટ્રીય ગીત વંદે માતરમ્ નિમિતે ઉજવણી કરવામાં આવી
રાષ્ટ્રીયગીત “વંદે માતરમ્ ” ની ૧૫૦મી વર્ષગાંઠ નિમિત્તે રાષ્ટ્રવ્યાપી ઉજવણી કરવામાં આવી રહી છે જે અંતર્ગત આજે જુનાગઢ જીલ્લાનાં મેંદરડા ખાતે આવેલ ગાયત્રી વિનય વિદ્યા મંદિર ખાતે ઉપસ્થિત સૌએ સામૂહિક રીતે રાષ્ટ્રીયગીત ગાઈ આ ગૌરવવાનીત ક્ષણ માં જિલ્લા પંચાયત ના પ્રમુખ હરેશભાઈ ઠુંબર, શિક્ષકો ત્થા વિધાર્થીઓ જોડાયા હતા આ પ્રસંગે સૌને "એક ભારત શ્રેષ્ઠ ભારત" તેમજ "વિકસિત ભારત" ના નિર્માણમાં સહભાગી બનવા અનુરોધ કર્યો હતો