વડાલી: શહેરના હાઇવે રોડ ઉપર અને ઉમિયા સ્વીટમાર્ટ સામે પડેલ મસ મોટા ખાડા નો વિડીયો સોશિયલ મીડિયામાં સેર થયો.
Vadali, Sabar Kantha | Sep 8, 2025
વડાલી-ખેડબ્રહ્મા હાઈવે પર ઉમિયા સ્વીટમાર્ટ સામે પડેલો ભયજનક ખાડો હવે જાનલેવો સાબિત થવાનો ભય છે, છતાં તંત્ર કાન પર હાથ...