ધ્રાંગધ્રા: શહેરમાં ચોમાસા ને લઈને ડબલ ઋતુને ઇન્ફેક્શનના કેસોમાં વધારો હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ
Dhrangadhra, Surendranagar | Sep 10, 2025
ધ્રાંગધ્રા વિસ્તારમાં એક અઠવાડિયા થી વરસાદને લઈને ડબલ ઋતુ કારણે વાઈરલ ઈફેક્શન ના દદીઓ વધતા દવાખાના ઉભરાવા લાગ્યા છે...