ગીરસોમનાથ જીલ્લા એલસીબી પોલીસે લોકડાયરાના કલાકાર દેવાયત ખવડની કરી અટકાયત સાંજે 7 કલાકે sp કચેરીએ પત્રકાર પરિષદ યોજાશે
Veraval City, Gir Somnath | Aug 17, 2025
તાજેતરમા જ તાલાલાગીર ના ચીત્રોડ ગામે સુપ્રસીધ્ધ લોકસાહિત્યકાર દેવાયત ખવડ અને તેના સાગરિતોએ કારને ટક્કર મારી મારામારી કરી...