મહેસાણા જિલ્લામાં આવેલા ઊંઝા ના ત્રણ યુવકો પાસેથી 15 લાખની રકમ પડાવી લીધી હતી. વડોદરા માં છેતરપિંડીનો કિસ્સો સામે આવ્યો હતો જેમાં ન્યૂઝીલેન્ડના વર્ગ બીજા આપવાના નામે સુરત અને ઊંઝાના ત્રણ યુવક સાથે 15 લાખની છેતરપિંડી નો મામલો સામે આવ્યો જેમાં ફરાર આરોપીને ઝડપી પાડવામાં આવ્યો.