ચાણસ્મા: કંબોઈ ગામના ખેડૂત સામે સાડા છ કરોડની હેરાફેરીનો ખોટો આરોપ મૂકી મરવા માટે મજબૂર કરનાર ત્રણ લોકો સામે પોલીસ ફરિયાદ નોંધાઇ
Chanasma, Patan | Sep 1, 2025
સહદેવસિંહ સોલંકી કોલકાતા ખાતે ડી.વાય.એન્ટરપ્રાઇઝ નામની આંગડિયા પેઢીમાં નોકરી કરતા હતા. પેઢીના સંચાલકો ગોવિંદજી સોલંકી,...