કેશોદ: ખેડૂતો માટે જાહેર કરેલ એકજમાં રાજ્ય સરકારે ફેરફાર કરવાની લઈને અજાબ ગામના સરપંચે આપી પ્રતિક્રિયા
ખેડૂતો માટે રાજ્ય સરકારે લીધો મહત્વપૂર્ણ નિર્ણય.બનાસકાંઠા પાટણ સહિત પાંચ જિલ્લા માટે જાહેર કરેલા પેકેજમાં ફેરફાર.અગાઉના પેકેજમાં પિયત અને બિન પિયત માટે અલગ અલગ હતી જોગવાઈ.જોકે વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીને રજૂઆતને પગલે પિયત અને બિનપિયત માટે એક સરખા ધોરણ અપનાવાયા.હવે હેક્ટરે રૂપિયા 22,000 આપવાનો લેવાયો નિર્ણય.અગાઉ મળતા હતા માત્ર 12000 રૂપિયા. વાવ થરાદ , કચ્છ પાટણ, જુનાગઢ પંચમહાલ ના ખેડૂતોને મળશે લાભ. જેને લઇ અજાબ ગામના સરપંચે આપી પ્રતિક્રિયા