માળીયા: માળીયા મીયાણા તાલુકાનું વિભાજન અટકાવવા માટે લોકોમાં સ્વયંભૂ મેદાનમાં...
Maliya, Morbi | Oct 14, 2025 માળીયા મિયાણા તાલુકાનું વિભાજન કરી બે નવા તાલુકો બનાવવા માટે અંદરખાને તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ કરી ષડયંત્ર ચાલી રહ્યું હોય, ત્યારે આ મામલે માળીયા મિયાણા તાલુકાના નાગરિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે, જેમાં લોકો આ વિભાજન અટકાવવા માટે સ્વયંભૂ મેદાનમાં ઉતરી આજરોજ બપોર સુધી બંધ પાડ્યું હતું....