લીંબડી: લીંબડી નગરપાલિકા માં ચિફ ઓફિસર ની સતત ગેરહાજરી ના આક્ષેપ સાથે લીંબડી શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા આવેદનપત્ર અપાયું
Limbdi, Surendranagar | Jul 28, 2025
લીંબડી શહેરમા ઠેર ઠેર ગંદકીના ખડકલાઓ, વરસાદી નિકાલ અભાવે કાદવ કીચડ નું સામ્રાજ્ય, અપુરતી પાણી વિતરણ વ્યવસ્થા, વગેરે...