"દીવાલો પણ હવે બોલશે! શાળાઓને માત્ર ભણવાનું કેન્દ્ર જ નહીં, પણ કલ્પનાઓનું આકાશ બનાવવા માટે સાણંદ નગરપાલિકા દ્વારા એક નવો પ્રયાસ. સુંદર ચિત્રો દ્વારા બાળકોમાં જિજ્ઞાસા અને સર્જનાત્મકતા વધારવાનો આ એક અનોખો અભિગમ છે.
સાણંદ: સાણંદ નગરપાલિકા નો અનોખો અભિગમ દિવાલો પણ હવે બોલશે - Sanand News