જામનગર શહેર: મોટી વાવડી ગામની ખેતીની જમીનના ખોટા દસ્તાવેજો બનાવી વેચી નાખી 17 લાખથી વધુની છેતરપિંડી કરનાર શખ્સ પકડયો, DySPએ વિગતો આપી
Jamnagar City, Jamnagar | Jul 29, 2025
જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના મોટી વાવડી ગામના સર્વે નં. ૬૮વાળી ૨૧ વીધા ખેતીની જમીનના મુળ માલીકની જાણ બહાર સાહેદોના...