અડાજણ ભૂલકા ભવન નજીક ટેમ્પોમાં આગનો બનાવ સામે આવ્યો
Majura, Surat | Oct 8, 2025 અડાજણ ભૂલકા ભવન નજીક ટેમ્પો માં આગનો બનાવ સામે આવ્યો, આગ લાગતા ભાગદોડ, સ્થાનિક લોકો દ્વારા ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી,ફાયર ની ટીમ ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો, પરંતુ સંપૂર્ણ ટેમ્પો બળીને ખાખ થયો