વલસાડ: શહેરમાં DMART પાસે અકસ્માત, સ્કોર્પિયો કારના ચાલકે ઇનોવા કાર ઉપર હુમલો કરતા સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્યો
Valsad, Valsad | Aug 31, 2025
રવિવારના 3 કલાકે સીટી પોલીસે આપેલી સમગ્ર ઘટનાની વિગત મુજબ વલસાણા ડી માર્ટ પાસે ઇનોવા કારના ચાલકે scorpio ને પાછળના...