નસવાડી: હવે તો બસને પણ વિદ્યાર્થીઓ ધક્કા મારે? આ છે સલામત સવારી એસટી અમારી? નસવાડી ટાઉનમાં વિદ્યાર્થીઓએ બસને ઘક્કા માર્યા
Nasvadi, Chhota Udepur | Aug 29, 2025
નસવાડીના લીંડા મોડલ સ્કૂલના વિદ્યાર્થીઓને લઈ જતી બસ બગડતા વિદ્યાર્થીઓં હેરાન બન્યા હતા. કેટલાક વિદ્યાર્થીઓં બસને ધક્કો...