જામનગર ખાતે જાહેર સભાને સંબોધન કરતા વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલીયા પર અજાણ્યા યુવક દ્વારા જૂતુ ફેંકવામાં આવ્યું હતું તેના વિરોધમાં આજરોજ વડોદરા શહેર આમ આદમી પાર્ટી દ્વારા ગાંધીનગર ગૃહની બહાર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું સાથે સાથે કોંગ્રેસ અને ભાજપ વિરુદ્ધ આંકરા પ્રહારો કરવામાં આવ્યા હતા.