ચોરાસી: અઠવાલાઇન્સ ખાતેથી સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોટ દ્વારા આગામી નવરાત્રીના લઈને માહિતી આપી હતી.
Chorasi, Surat | Sep 16, 2025 સુરત શહેરમાં આગામી 22 સપ્ટેમ્બર થી નવરાત્રી નો પ્રારંભ થવા જઈ રહ્યો છે ત્યારે સુરત શહેરમાં ખેલૈયાઓમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે જ્યાં નવરાત્રિના લઈને સુરત શહેર પોલીસ દ્વારા પણ નવરાત્રીના લઈને મીટીંગ નું આયોજન કરવામાં આવ્યું હતું જ્યાં સુરત શહેર પોલીસ કમિશનર દ્વારા અગામી નવરાત્રીના લઈને પત્રકાર પરિષદ યોજી ની માહિતી આપવામાં આવી હતી.