ચંડીસર નજીકથી LCB પોલીસે વિદેશી દારૂ ભરેલી કાર ઝડપી, દારૂ સહીત રૂ. 6,51લાખનો મુદામાલ કબ્જે લીધો
Palanpur City, Banas Kantha | Jun 14, 2025
પાલનપુર ડીસા હાઈવે ઉપર ચંડીસર નજીક દીપ હોટલ પાસેથી LCB પોલીસે આજે સાંજે બાતમીના આધારે વિદેશી દારૂ ભરેલી કાર ઝડપી વિદેશી...