ધોળકા: રાય યુનિવર્સીટીમા રાજ્ય સ્તરીય હૈકા થોનનું સફળ આયોજન કરાયું
તા. 15/10/2025, બુધવારે સાંજે ચાર વાગે મળેલી માહિતી અનુસાર ધોળકા નજીક આવેલી રાય યુનિવર્સીટીની રાય સ્કૂલ ઓફ એન્જીનીયરીંગ દ્વારા ટેક હેક 2025 રાજ્ય સ્તરીય હેકથોનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિવિધ યુનિવર્સીટીઓના 135 થી વધુ વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.