દસાડા: પાટડી માં પડેલ વરસાદે બે દિવસીય મેળાની મોજ બગાડી : ધંધાર્થીઓને નુકશાન વેઠવાનો વારો #Jansamasya
Dasada, Surendranagar | Jul 27, 2025
દસાડા તાલુકામાં યોજાયેલા બે દિવસીય મેળામાં શનિવારે ઉત્સાહ અને ઉમંગ જોવા મળ્યો હતો. હઝરત આતાપીર બાવા અને ગાયત્રી મંદિરના...