ભરૂચ: ભરૂચના મોટી માર્કેટ ચાર રસ્તા વિસ્તારમાં માછલી ચોરીની ઘટનાને પગલે વેપારીઓ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે
Bharuch, Bharuch | Jul 18, 2025
છેલ્લા 1 મહિનાથી ભરૂચના મોટી માર્કેટ ચાર રસ્તા વિસ્તારમાં માછલી ચોરીની ઘટના સામે આવી છે.જેને પગલે ગરીબ મહિલા વેપારીઓ...